મનરેગા કૌભાંડ મામલે હિરા જોટવાની ધરપકડ કરવામાં આવતા ઉના-ગીર ગઢડા આહીર સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.